Negative Thinking Mathi Kevi Rite Bachsho?

Category Self Help
Select format

In stock

Qty

નૅગેટિવ થિન્કિંગમાંથઈ કેવી રીતે બચશો?

તમે ઘણીવાર એવું અનુભવ્યું હશે કે,
`આવું મારી સાથે જ શા માટે થાય છે?’
ઘણી વખત આપણને અનુકૂળ પરિસ્થિતિ ઊભી થતી નથી
જેની પાછળનું મુખ્ય કારણ નૅગેટિવ થિન્કિંગ અને નૅગેટિવ લાગણી હોય છે.

મહત્ત્વનું એ નથી કે તમે ક્યાંથી આવો છો; મહત્ત્વનું એ છે કે તમારે ક્યાં જવું છે.
જ્યાં સુધી તમે પોતે નહીં ઇચ્છો ત્યાં સુધી નૅગેટિવ થિન્કિંગના શિકાર તમે નહીં જ બની શકો.
મુશ્કેલીઓ તમને અવરોધવા નહીં પણ તેમાંથી રસ્તો કાઢવાનું પૉઝિટિવ બળ પૂરું પાડે છે.
નૅગેટિવ લાગણીઓમાંથી બહાર નીકળી જવાનો સંકલ્પ જ તમારી `ગતિ’ ને `પ્રગતિ’માં ફેરવી નાખશે.

“જીવનમાં કશું જ સારું કે ખરાબ નથી હોતું, પણ આપણી વિચારપ્રક્રિયા જ એને `સારું’ કે `ખોટું’ તરીકે સ્વીકારે છે.”
શેક્સપિયરના આ વિધાનને ટાંકતાં લેખકોએ આ પુસ્તકમાં એવા સ-ચોટ ઉપાયો બતાવ્યા છે કે જે તમારા નૅગેટિવ વિચારોને બદલીને તમને પ્રત્યેક સંજોગોમાં પૉઝિટિવિટીનો અનુભવ કરાવશે.

SKU: 9789388882132 Category:
Weight 0.14 kg
Year

Binding

Paperback

Month

Format

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Negative Thinking Mathi Kevi Rite Bachsho?”

Your email address will not be published. Required fields are marked *

Additional Details

ISBN: 9789388882132

Month & Year: March 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 120

Weight: 0.14 kg

પ્રૉફેશનલ સ્પીકર, ટ્રેઇનર અને કન્સલ્ટન્ટ બ્રાયન ટ્રેસી અમેરિકામાં કેલિફોર્નિયાના સોલાન બીચ ખાતે ‘બ્રાયન ટ્રેસી ઇન્ટરનૅશનલ’ નામની ટ્રેઇનિંગ અને કન્સલ્ટિંગ કંપની ચલાવે છે. તેમણે ગ્રૅજ્યુએશન પૂરું… Read More

Additional Details

ISBN: 9789388882132

Month & Year: March 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 120

Weight: 0.14 kg