Panch Ne Ek Panch

Category Novel
Select format

In stock

Qty

કેટલીક નવલકથાઓ કાળના વહેણમાં તણાઈ જતી હોય છે તો કેટલીક શાશ્વત હોય છે. આ નવલકથા – જે તમારા હાથમાં છે – એ કાળના વહેણમાં તરતી રહી છે એનું એક અને માત્ર એક જ કારણ કે એમાં જિવાતી જિંદગીનાં નાનાં-મોટાં રહસ્યો વણાયેલાં છે.

રહસ્યને જાણવાની તાલાવેલી અબાલવૃદ્ધ સૌને હોય છે. આ નવલકથાના પહેલા પ્રકરણથી જ તમને રહસ્ય-કથાઓના શહેનશાહ ગણાતા પેરીમેશનની યાદ તાજી થઈ જશે! સમયે સમયે વળાંક લેતી જિંદગી, રહસ્યોના કેટકેટલા મુકામે વટાવી આગળ ને આગળ વહી જતી હોય છે અને આખરે કયા રહસ્યને પામવા માટે આ જિંદગીએ આટલાં બધાં રહસ્યોમાંથી પસાર થવું પડ્યું છે તેનું દિલધડક અને રોમાંચક રહસ્ય તો આ નવલકથા પૂરેપૂરી વાંચશો ત્યારે જ પામી શકશો!

એક વાર વાંચવાનું શરૂ કર્યા પછી પૂરેપૂરી વાંચ્યા વિના ચેન ન પડે એવી અદ્ભુત નવલકથા!

SKU: 9789351221937 Category: Tags: , , , ,
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Panch Ne Ek Panch”

Additional Details

ISBN: 9789351221937

Month & Year: January 2014

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 176

વર્ષા અડાલજાનો જન્મ ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ લેખક ગુણવંતરાય આચાર્યને ત્યાં મુંબઈમાં થયો. શૈશવથી જ સાહિત્ય અને રંગભૂમિમાં રસરુચિ ગળથૂથીમાં મળ્યાં અને અનેક ક્લાસિક નાટકોમાં પ્રમુખ ભૂમિકાઓ… Read More

Additional Details

ISBN: 9789351221937

Month & Year: January 2014

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 176