વીસ વરસ અને ૩ કરોડ નકલોના વેચાણ બાદ Global Bestseller હૂ મૂવ્ડ માય ચીઝ? ની કથા આગળ વધે છે….
આ લેખકના – હૂ મુવ્ડ માય ચીઝ? પુસ્તકે આપણને શીખવ્યું કે જીવનની મુશ્કેલીઓને Solve કરવા માટે એ સમજવું જરૂરી છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. પરંતુ સવાલ એ છે કે પરિવર્તન માટેની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે કરવી? એ મૂંઝવણનો ઉકેલ અહીં મળે છે.
આ પુસ્તક – આઉટ ઑફ of Maze ખુશહાલ જીવન અને ઉજ્જવળ ભવિષ્ય માટે તમને અટકાવતી બાબતોને હરાવવા માટેની એક નવી, વિશિષ્ટ અને પ્રેરણાત્મક કથા છે.
અવરોધોને હરાવીને તમારા Personal અને Professional જીવનને સરળ અને સફળ કરવા માટે આ પુસ્તક તમને ચોક્કસ મદદ કરશે.
યાદ રાખજો…
આ પુસ્તક નાનું છે પણ તેની કથા તમને આજીવન ઉપયોગી થશે!
Be the first to review “Out Of The Maze (Gujarati)”
You must be logged in to post a review.