Saheb Bibi Gulam

Category Novel
Select format

In stock

Qty

સાહેબ બીબી ગુલામ
બિમલ મિત્ર

કલકત્તા.
બ્રિટિશ સામ્રાજ્ય સમયે ભારતની રાજધાની. એ સમયના કલકત્તામાં ભારતનો આત્મા દેખાતો હતો. વ્યવસાય હોય કે કલા, સંસ્કૃતિ હોય કે રાજકારણ – સમગ્ર ભારત દેશ ત્યારે કલકત્તામાંથી પ્રેરણા લેતો હતો.
બ્રિટિશરોએ ધીમે ધીમે ભારતને પોતાના ભરડામાં લેવાનું શરૂ કર્યું ત્યારથી તેની શરૂઆતનું સાક્ષી છે કલકત્તા. અંગ્રેજોના દમનનો કોરડો વીંઝાતો જાય અને ભારતની પ્રજા વધુ ને વધુ પીસાતી જાય એ ષડયંત્રની શરૂઆત પણ ત્યારે બ્રિટિશરોના મુખ્ચય મથક કલકત્તાથી જ થઈ હતી.
અને,
પછી શરૂ થઈ ગુલામી સામે ભારતીય સમાજે કરેલી ક્રાંતિકારી ઉત્ક્રાંતિ…
ભારતીય સાહિત્યની આ `ક્લાસિક’ ગણાતી કથા બ્રિટિશ સામ્રાજ્યની રાજધાની, કલકત્તા જે આજની રાજધાની દિલ્હીમાં ફેરવાઈ ત્યાં સુધીના સમયની જીવંત અને રોમાંચક યાત્રા કરાવતી ઐતિહાસિક નવલકથા છે.

SKU: 9789388882941 Category: Tags: , , , , , , , , , , ,
Weight0.4 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Saheb Bibi Gulam”

Additional Details

ISBN: 9789388882941

Month & Year: October 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 448

Weight: 0.4 kg

કલકત્તાના એક પરામાં મધ્યમ વર્ગના સાધારણ સ્થિતિના એક કુટુંબમાં જન્મ તેમનો જન્મ થયો હતો. 1938માં કલકત્તા યુનિવર્સિટીમાં એમ. એ. થયા પછી રેલ્વેમાં નોકરીની શરૂઆત. રેલ્વેના… Read More

Additional Details

ISBN: 9789388882941

Month & Year: October 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 448

Weight: 0.4 kg