Mati Nu Ghar

Category Novel
Select format

In stock

Qty

ધરતી પરનું સ્વર્ગ એટલે ઘર. ધરતીનો છેડો એટલે ઘર. ઘર એટલે સલામતી, પ્રેમ, હૂંફ. પણ એ જ માટીના ઘરના નેવેથી ટપ ટપ આંસુ ચૂવે છે અને દીવાલો પરથી ઉના નિશ્વાસના પોપડા ખરે છે. હૂહૂકાર કરતું વાવાઝોડું ફૂંકાય છે ત્યારે માટીના ઘરની દીવાલો ધસી પડે છે, ને જેણે એક દિવસ શરણાઈના સૂરે ગૃહપ્રવેશ કર્યો હતો એ ચૂપચાપ જીવતી દટાઈ જાય છે. એની ચીસ ત્યારે કોઈને સંભળાતી નથી. જે ધગધગતી અગનપથારી પર ચાલી હતી, એને વળી ચિતાનો શો ભય?

આ Text ને અલગ ટ્રીટમેન્ટ આપવી.

શું સ્ત્રી એટલે માત્ર ઓળખ વગરનું એક અસ્તિત્વ જ?
માટીનું ઘર હોય કે માર્બલનો મહેલ હોય, એમાં સ્ત્રીનો વાસ હોય ત્યારે જ એને `ઘર’ની ઓળખ મળે છે. જે ઘરમાં સ્ત્રીને માન-સન્માન મળતું હોય એ ઘરને `મંદિર’નો દરજ્જો મેળવવા માટે કોઈ ધાર્મિક વિધિ કરવાની જરૂર નથી પડતી. નારીની ભલે પૂજા ન કરો, પણ એને હડધૂત-તિરસ્કૃત ન કરો તો દેવો પણ પ્રસન્ન થતા હોય છે.

SKU: 9789351228035 Category: Tags: , , ,
Weight0.17 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Mati Nu Ghar”

Additional Details

ISBN: 9789351228035

Month & Year: October 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 168

Weight: 0.17 kg

વર્ષા અડાલજાનો જન્મ ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ લેખક ગુણવંતરાય આચાર્યને ત્યાં મુંબઈમાં થયો. શૈશવથી જ સાહિત્ય અને રંગભૂમિમાં રસરુચિ ગળથૂથીમાં મળ્યાં અને અનેક ક્લાસિક નાટકોમાં પ્રમુખ ભૂમિકાઓ… Read More

Additional Details

ISBN: 9789351228035

Month & Year: October 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 168

Weight: 0.17 kg