Kavad No Boj

Category Novel
Select format

In stock

Qty

કાવડનો બોજ

હા જી, પૌરાણિક યુગનો શ્રવણ આજે પણ જીવે છે! સંયુક્ત પરિવારની કટ્ટર ભાવના સાથે જીવતા પ્રત્યેક પરિવારમાં આજે પણ સૌથી મોટા સંતાનને શ્રવણની ભૂમિકા ભજવવી પડે છે! શ્રવણ બનીને રહેવું એમાં સહેજપણ ખોટું નથી, ઊલટાનું આજે તૂટતા જતા પરિવારો વચ્ચે આવા એકાદ શ્રવણને કારણે કેટલાંક સંયુક્ત પરિવારો ટકી રહ્યાં છે એને, ઈશ્વરનો આશીર્વાદ જ કહી શકાય! કરુણતા એ છે કે કોઈપણ પરિવારને સંયુક્ત રાખવા માટે આજના શ્રવણને પોતાની કારકિર્દીનો, પોતાની પસંદગીનો, પોતાની રસ-રુચિનો અને પોતાની અંગત લાગણીઓનો ઘણો મોટો ત્યાગ આપવો પડે છે; પછી. એ પરિવારના પ્રથમ સંતાન તરીકે દીકરો હોય કે દીકરી – ભોગ તો એનો લેવાતો જ હોય છે!
ઘણીવાર વડીલો પોતાના જીવન પ્રત્યેની બેદરકારી, પ્રેમના નામે દર્શાવાતા લાગણીવેડા અને વધારે પડતી પરાવલંબનવૃત્તિને કારણે પોતાનાં સંતાનોનાં, એમાંય પ્રથમ સંતાનનાં સપનાનાં મહેલને બન્યા પહેલાં જ તોડી નાખતા હોય છે.
શું સમાજમાં આજે પણ એવાં સંતાનો નથી જેમને, પોતાના અરમાનોની લાશ પ૨ વડીલોની ઈચ્છાઓની ઈમારત બનાવવા માટે શ્રવણ બનવાની ફરજ પડી હોય?
જિંદગીની કાવડનો બોજ ઉઠાવતા દરેક શ્રવણની આ કથા, તમને ક્યાંક ને ક્યાંક તમારી ખુદની કથા હોય એવો અહેસાસ ચોક્કસ કરાવશે!

SKU: 9789351225812 Category: Tags: , , ,
Weight0.14 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Kavad No Boj”

Additional Details

ISBN: 9789351225812

Month & Year: January 2017

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 120

Weight: 0.14 kg

હરેશ ધોળકિયા ભુજ (કચ્છ)ના વતની છે. વાચનના શોખે ગાંધીજી, વિવેકાનંદ, રજનીશ, કૃષ્ણમૂર્તિ, વિનોબા, ટાગોર, ગીતા વગેરે તરફ આકર્ષણ જન્માવ્યું. તેના પ્રભાવે શિક્ષક થવાનું નક્કી કર્યું.… Read More

Additional Details

ISBN: 9789351225812

Month & Year: January 2017

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 120

Weight: 0.14 kg