Jindagi Jivo Birbal Buddhi Thi

Select format

In stock

Qty

વિવિધ મૅનેજમૅન્ટ અને નેતૃત્વની રીતોને આજે જ્યારે ઐતિહાસિક અને પૌરાણિક વ્યક્તિઓ સાથે સરખાવવાની ફૅશન થઈ પડી છે ત્યારે આપણને ચટ્ટીલા ધ હૂન, વીની ધ પૂહ, મુલ્લા નસરૂદ્દીન, કન્ફ્યુસિયસ, જીસસ ક્રાઇસ્ટ અને ધાર્મિક પુસ્તકો જેવાં કે ઝેન, તાઓ, કબ્બલ્લાહ, બાઇબલ, ભગવદ્ગીતા અને સૂફીઝમ યાદ આવી જાય છે, પરંતુ બીરબલની આ કથાઓમાં જે મૅનેજમૅન્ટનું ડહાપણ અને સમસ્યા ઉકેલના જે નિયમો દર્શાવવામાં આવ્યા છે તે ખૂબ જ મૂલ્યવાન છે.
અહીં દરેક કથાના અંતે એક મૅનેજમૅન્ટ મંત્ર અપાયો છે, જે આખી કથાનો નિચોડ છે. આ મંત્ર બીરબલને ઍડવર્ડ દ બોનોની (16મી સદીના તત્ત્વવેત્તા) કક્ષાએ મૂકી દે છે. આ બધી જ કથાઓને બે ભાગમાં વહેંચી દેવામાં આવી છે – પહેલાં ભાગમાં સમસ્યાને દર્શાવવામાં આવી છે અને બીજા ભાગમાં બીરબલનો ઉકેલ આપવામાં આવ્યો છે.
વાચકોને સૂચન છે કે ઉકેલ વાંચતા પહેલાં તમે પણ તમારી રીતે સમસ્યાના ઉકેલ માટે વિચાર કરજો. કદાચ તમે એક કે બે ઉકેલ શોધી પણ શકો. તે પછી જ બીરબલના ઉકેલને વાંચજો. આમ કરવાથી તમારી સર્જનાત્મકતાને ધાર મળશે.

SKU: 9789351228141 Categories: ,
Weight0.23 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Jindagi Jivo Birbal Buddhi Thi”

Additional Details

ISBN: 9789351224082

Month & Year: November 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 200

Weight: 0.23 kg

લુઇસ એસ. આર. વાસ, તેઓએ આશરે એકાદ ડઝન પુસ્તકો લખ્યાં છે અને 500 જેટલા લેખો લખ્યા છે. એક દાયકાની લેખક તરીકેની તેઓની કારકિર્દીમાં તેઓએ વિવિધ… Read More

Additional Details

ISBN: 9789351224082

Month & Year: November 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 200

Weight: 0.23 kg