Humtum

Select format

In stock

Qty

કેફિયત હમતુમની…

 

એક હતો કવિ અને એક હતી લેખિકા.

કવિ લાવ્યો પંક્તિઓનો ખજાનો,

લેખિકા લાવી અંદાઝ પોતાનો,

અને જામી મહેફિલ – હમતુમની!

 

એમાં ચર્ચા ચાલી

માણસને કરડીને ખાઈ જતી જડ પ્રથાઓ ઉપર,

પોતાની જાતે બની બેઠેલા દેવી દેવતાઓ ઉપર,

નિર્દોષ માણસોથી સડતા લાશના સ્મશાનો ઉપર,

ચવાઈ જતા ગરીબોના મોંઘવારી ભથ્થાઓ ઉપર,

માનવીના મનના ખૂબ નાજૂક સંવેદનો ઉપર,

પ્રામાણિક માણસની બહુ જ સાચી વ્યથાઓ ઉપર,

મોટા અમીર બાપોની ઐયાશ નીચ સંતાનો ઉપર,

લોકોનું શોષણ કરીને મંદિરોમાં અપાતાં દાનો ઉપર,

સગાવાદથી ખદબદતા કેટલાય મોટા સંસ્થાનો ઉપર,

ચૂંટણી જીતવા કરાવાતા બે કોમ વચ્ચે તોફાનો ઉપર,

લોકોની જાન લઇ લેતી સાવ ખોટી અંધશ્રદ્ધાઓ ઉપર….

બસ બસ બસ….

બીજું બધું પુસ્તકની અંદર!

– મૃગાંક શાહ

SKU: 9789390572403 Categories: , , Tags: , , ,
Weight0.16 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Humtum”

Additional Details

ISBN: 9789390572403

Month & Year: June 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 176

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.16 kg

અમીષા શાહ એક જાણીતા લેખિકા અને કૉલમિસ્ટ છે. લગભગ છ વર્ષ સુધી ‘ટાઈમ્સ ઑફ ઇન્ડીયા’ના ગુજરાતી અખબાર ‘નવગુજરાત સમય’માં દર રવિવારે પ્રકાશિત થતી એમની તથા… Read More

મૃગાંક શાહ જાણીતા કવિ, નાટ્યકાર, ફિલ્મ લેખક અને કૉલમિસ્ટ છે. એમણે ઘણા વર્ષો ગુજરાત સમાચારમાં ‘સત્યની બીજી બાજુ’ નામની લોકપ્રિય કૉલમ લખી હતી. ત્યારબાદ ‘નવગુજરાત… Read More

Additional Details

ISBN: 9789390572403

Month & Year: June 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 176

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.16 kg