Accupressure Ane Swasthya Jivan

Category Health
Select format

In stock

Qty

એક્યુપ્રેશર અને સ્વસ્થ જીવન
ડૉ. એ. કે. સક્સેના – ડૉ. એલ. સી. ગુપ્તા

ઓછી દવા અને ઓછા ખર્ચની અક્સીર સારવાર એટલે એક્યુપ્રેશર

એક્યુપ્રેશર કુદરતી ઉપચારનો જ એક ભાગ છે. તે માત્ર રોગને ભગાડતો નથી, રોગને દૂર રાખે છે. અઠવાડિયામાં બે જ દિવસ 20-25 મિનિટ સુધી હથેળી અને તળિયાનાં મુખ્ય પૉઇન્ટ્સ ઉપર દબાણ આપવાથી ખૂબ જ ઓછી દવા અને ઓછા ખર્ચમાં ઘરે બેઠાં સ્વસ્થ જીવન માણી શકશો. આ એવો ઉપચાર છે જેની કોઈ જ આડઅસર નથી.

Weight0.17 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Accupressure Ane Swasthya Jivan”

Additional Details

ISBN: 9788194304371

Month & Year: October 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 168

Weight: 0.17 kg

ડૉ. એ. કે. સક્સેના એક્યુપ્રેશરના નિષ્ણાત છે, તેઓ અત્યાર સુધીમાં 5,000થી પણ વધારે દર્દીઓની સફળ સારવાર કરી ચૂક્યા છે. Read More

Additional Details

ISBN: 9788194304371

Month & Year: October 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 168

Weight: 0.17 kg