Had Ma Anhad

Category Poetry
Select format

In stock

Qty

વોલ્ટ વ્હિટમેન કહે છેઃ હું માનું છું કે ઘાસનું તણખલું એ અવકાશમાં ઘૂમતા ગ્રહો કરતાં સહેજ પણ ઓછા મહત્ત્વનું નથી.

મિત્રો, તમે જ બાંધેલી તમારી સંકુચિત અને બેબુનિયાદ હદની વાડમાંથી તમને બહાર લાવી, આ પુસ્તક તમને વિરાટના હિંડોળે ઝૂલતા કરી દેશે! દરેક પાને તમને લાગશે કે તમે અખંડ અસ્તિત્વના જ એક અંશજ અને વૈશ્વિક વિરાટપણાના એક વંશજ છો! કોઈએ આ જ સંદર્ભે કહ્યું છેઃ

હદ મહીં અનહદપણાનો એટલો બસ અર્થ છે,
જાતમાંથી નીકળી જગજંજીરો તોડી જવું!

હદમાં રહીનેય અનહદનો સાક્ષાત્કાર કરાવતા આ કવિને અસ્તિત્વનાં એવાં મૂળની તલાશ છે, જેની હદમાં અનહદનો અહેસાસ થાય! એટલે જ કવિ કહે છેઃ

મૂળ હોય તો ક્યાં છે સરહદ?
હદમાં ક્યારે જોવા મળશે અનહદ?

હદમાં પણ છુપાયેલા અનહદને પામવાની મથામણ કરાવતો આ સંગ્રહ, તમને તમારી જ એક નવી ઓળખ કરાવશે કારણ કે પ્રત્યેક રચના ભીતરની ભીનાશ પામેલી પ્રાર્થનાનો પર્યાય બનીને આવી છે!

SKU: 9789351226031 Category: Tags: , , , , , ,
Weight0.13 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Had Ma Anhad”

Additional Details

ISBN: 9789351226031

Month & Year: March 2017

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 120

Weight: 0.13 kg

1938ની 3 ફેબ્રુઆરીએ જન્મેલા વિદ્વાન લેખક શ્રી ચન્દ્રકાન્ત શેઠનું મૂળ વતન ખેડા જિલ્લાનો ઠાસરા તાલુકો અને જન્મસ્થળ પંચમહાલ જિલ્લાનું કાલોલ ગામ. તેમણે વિદ્યાવાચસ્પતિની પદવી માટે… Read More

Additional Details

ISBN: 9789351226031

Month & Year: March 2017

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 120

Weight: 0.13 kg