એક શરાબી
એક ટ્રાવેલ એજન્ટ
એક સુપરવાઇઝર
એક બિઝનેસમેન
એક સમાજસેવિકા
એક દરજી
અને… એક આર્મી ઓફિસર
સાત અજાણ્યાં લોકો… એક જ સરનામું…
અને એક જબરદસ્ત રહસ્ય…
હરિયાળા જંગલમાં આવેલા આલિશાન મકાન ‘ગુલમર્ગ એસ્ટેટ’માં સાત અજાણ્યાં માણસો ભેગાં થાય છે. ટીવી રિયાલિટી શૉનો હિસ્સો બનેલા એ સાત ખેલાડી પૈકી ફક્ત એકની ઝોળીમાં આવશે એક કરોડનું ઇનામ…
અને બાકીનાને ભાગે..?
બાકીના સૌને મળશે સઝા-એ-મૌત…
બાજી જામશે જીવસટોસટની.
તૈયાર થઈ જાઓ સફર ખેડવા એક
અવિશ્વસનીય, રોમાંચક અને રહસ્યમયી દુનિયાની…
Be the first to review “Gulmarg Estate”
You must be logged in to post a review.