Graho Ni Adbhut Dunia

Category Science
Select format

In stock

Qty

અંતરિક્ષ, બ્રહ્માંડ, ગ્રહો વગેરે આપણી માટે સદીઓથી કુતૂહલનો વિષય રહ્યાં છે. આજે વિજ્ઞાને જ્યારે વિરાટ પ્રગતિ કરી છે ત્યારે પણ આ અંગે હજી ઘણું જાણવાનું બાકી છે.

આકાશમાં તરતા ગ્રહોને જોવાનો જો એક જુદો જ રોમાંચ હોય તો એના વિષે જાણવાનો તો કેટલો બધો રોમાંચ હોય! સૂર્ય, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, પ્લૂટો, યુરેનસ અને નેપ્ચ્યુન – આ સૌ ગ્રહો એકબીજાથી કેટલાં ભિન્ન છે? એકબીજાથી કેટલાં દૂર છે? દૂર હોવા છતાં એકબીજા પર કેવી-કેવી અસર કરે છે? કયા ગ્રહ પર વાતાવરણ છે? કયા ગ્રહ પર માનવવસ્તી છે? કયા ગ્રહ પર ઍલિયન હોઈ શકે? કયા ગ્રહ પર આટલાં વર્ષો પછી પણ જ્વાળાઓનો સમૂહ છે? આવા અનેક કૌતુકભર્યાં પ્રશ્નોના જવાબો આ પુસ્તકમાંથી મળશે.

આજે સમગ્ર વિશ્વમાં જ્યારે અંતરિક્ષ તરફની દોડ લાગી છે ત્યારે, તેને નજીકથી સમજવા માટે ગ્રહોની અદ્ભુત દુનિયાને સફર કરાવતું આ પુસ્તક દરેક બાળક, વિદ્યાર્થી, વાલી અને શિક્ષકને ખૂબ જ ઉપયોગી બનશે.

SKU: 9789351227380 Category: Tags: , , , ,
Weight0.1 kg
Binding

Center Pin

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Graho Ni Adbhut Dunia”

Additional Details

ISBN: 9789351227380

Month & Year: March 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 80

Weight: 0.1 kg

શ્રી બળવંતરાય ઉમિયાશંકર દીક્ષિત શિક્ષક હતા. વિદ્યાપુરુષ એવા શ્રી દીક્ષિત સાહેબ શાળા માટે, તેમના વિદ્યાર્થીઓ માટે કંઈક કરી છૂટવાની ભાવનાવાળા રહ્યા. આજે પણ સ્વાસ્થ્યપૂર્ણ જીવન… Read More

Additional Details

ISBN: 9789351227380

Month & Year: March 2018

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 80

Weight: 0.1 kg