Zero Oil Vangio

Select format

In stock

Qty

જીવનના લયને જાળવવા માટે જીવનમાં ભોજનનું મહત્ત્વનું સ્થાન છે. યોગ્ય ભોજન સ્વસ્થતા સાથે સુખી જીવન જીવવાનો રાજમાર્ગ બતાવે છે. પરંતુ ભોજનમાં તેલ-ઘીનો વધુ વપરાશ થાય છે, જે સ્વાથ્યની દૃષ્ટિએ યોગ્ય નથી.
આપણા ભોજનમાં 99 ટકા કાર્બોહાઈડ્રેટ (ચરબી) અને ટ્રાઇગ્લિસરાઈડ હોય છે. લગભગ પચ્ચીસ વર્ષથી ચાલ્યા આવતા આ વિભિન્ન સંશોધનથી એક વાતનો ખ્યાલ આવે છે કે ટ્રાઇગ્લિસરાઈડ હૃદયરોગમાં એટલો જ કારણભૂત છે જેટલો કોલેસ્ટ્રોલ. પાછલાં 50 વર્ષોથી એ માનવામાં આવતું હતું કે હૃદયરોગોથી મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો ભોજનમાં કોલેસ્ટ્રોલની માત્રા ઓછી હોવી જોઈએ. એટલે બધી તેલ કંપનીઓ પોતાનું તેલ `ઝીરો કોલેસ્ટ્રોલ’ કહીને વેચે છે પરંતુ તેમાં ચરબી અને ટ્રાઇગ્લિસરાઈડ હોય જ છે. જે કોલેસ્ટ્રોલ કરતાં અલગ અને નુકશાનકારક છે. તેલમાં સૌથી વધુ કેલેરી હોય છે. એટલા માટે જાડાપણું, મધુપ્રમેહ, ઊંચા લોહીનું દબાણ વગેરે રોગોનું કારણ છે.
આધુનિક યુગમાં વ્યસ્ત જીવનશૈલીને કારણે મનુષ્ય તનાવપૂર્ણ જીવન જીવે છે અને એમની જીવનશૈલી જ એમની બીમારીઓનું કારણ હોય છે. એટલે આપણે આપણા ભોજનમાં તેલ-ઘીનો ઉપયોગ ઓછો કરી દેવો જોઈએ. આનો સૌથી સહેલો ઉપાય છે ‘ઝીર ઓઇલ’. ‘ઝીરો ઓઇલથી બનેલી વાનગીઓ પણ એટલી જ સ્વાદિષ્ટ અને સ્વાથ્યવર્ધક હોય છે. નિર્ણય તમારે કરવાનો છે કે તમારે શું જોઈએ છે. ‘તેલ કે સ્વાદ’.
આ પુસ્તકમાં એક પણ ટીપાં તેલ-ઘી વગર સ્વાદિષ્ટ વાનગી કઈ રીતે બનાવી શકાય તેની સરળ રીતો દર્શાવેલ છે. આ વાનગીઓ આપને સ્વસ્થ રહેવા સાથે હૃદયરોગથી દૂર રાખવામાં મદદ કરશે.

SKU: 9789388882743 Categories: ,
Weight0.22 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Zero Oil Vangio”

Additional Details

ISBN: 9789388882743

Month & Year: July 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 208

Weight: 0.22 kg

ડૉ. બિમર છાજેર, એમ.ડી. નિષ્ણાત કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ છે. હૃદયરોગની સારવારમાં ડૉ. છાજેર કુશળ છે. આ માટે તેઓ આધુનિક દવાઓનો ઉપયોગ અને જીવનશૈલીમાં બદલાવનું મિશ્રણ પ્રયોજે… Read More

Additional Details

ISBN: 9789388882743

Month & Year: July 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 208

Weight: 0.22 kg