Chatur Chanakya

Category Inspirational
Select format

In stock

Qty

વિરાટ મુશ્કેલીઓને હરાવવાનું શીખવતી પ્રેરણાત્મક કથા

શિક્ષક કદી સાધારણ નથી હોતો. પ્રલય અને નિર્માણ તેના ખોળામાં વિકસે છે.
ચાણક્ય
ભારતીય ઇતિહાસના યુગપુરુષ

2300 વર્ષ પહેલાં જન્મેલા આ મહાત્માએ, સમયની પાર ઉતરે તેવી શાશ્વત નીતિઓ તૈયાર કરી છે જેની વિરૂદ્ધ આચરણ કરનાર વ્યક્તિનું પતન નિશ્ચિત હોય છે.
મુશ્કેલીઓનો જન્મ આપણા જન્મની સાથે જ થાય છે. જીવનમાં દરેક પળે અને સ્થળે મુશ્કેલીઓ તો આવતી જ રહે છે. તેનાથી થાકી, હારીને આપણે હતાશ થતા રહીએ છીએ. ચાણક્યે કહ્યું છે કે માણસ ત્યારે જ હારે છે જ્યારે એ હાર સ્વીકારે છે.
આવાં અનેક શાશ્વત સત્યને ભૂલીને આપણે, એ મુશ્કેલીનો ઉકેલ શોધવાના બદલે પોતાની જિંદગી અને નસીબને દોષ આપતા રહીએ છીએ.
સદીઓ પહેલાંનું ચાણક્યનું આ જ્ઞાન અહીં, આજના યુગનાં સંદર્ભે પણ અકસીર પુરવાર થાય છે. જીવનમાં વિરાટ મુશ્કેલીઓને કેવી રીતે હરાવી શકાય તેને હળવાશથી સમજાવતી આ સિમ્બોલિક પ્રેરણાત્મક કથા નાના-મોટાં સૌને જીવનમાં નવી જ દિશા બતાવશે.

Weight0.11 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Chatur Chanakya”

Additional Details

ISBN: 9789388882989

Month & Year: September 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 120

Weight: 0.11 kg

"રાધાકૃષ્ણન પિલ્લઈએ કૌટિલ્યના પુસ્તક અર્થશાસ્ત્ર પર ઊંડું સંશોધન કર્યું છે. મૅનેજમૅન્ટ વિશેનું આ પુસ્તક ઈ.પૂ. ચોથી સદીમાં લખાયું હતું. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિષય સાથે… Read More

Additional Details

ISBN: 9789388882989

Month & Year: September 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 120

Weight: 0.11 kg