Chanakya Mind

Select format

In stock

Qty

Warning : આ પુસ્તક તમારી વિચારવાની પદ્ધતિમાં ધરમૂળથી ફેરફારો કરી નાંખશે.
વિશ્વના સર્વોત્તમ સ્ટ્રૅટેજિક થિન્કર તરીકે આજે 2400 વર્ષ પછી પણ ચાણક્યનું નામ નંબર વન છે. સદીઓથી આપણને જીવન, સમાજ, નાણાં, પ્રગતિ, પરિવાર, વ્યવસાય, ઉકેલ, મુશ્કેલીઓ, મૅનેજમૅન્ટ વગેરે અનેક વિષયોનું સચોટ જ્ઞાન આપવામાં તેમની વિચારવાની Unique પદ્ધતિ જ મહત્ત્વની છે.
કહેવાય છે કે આપણાં અચેતન મનમાં રોજ આશરે 50,000 વિચારો આવે છે અને એમાંથી 70% વિચારો તો નૅગેટિવ જ હોય છે. આવી પરિસ્થિતિથી બચવા શું કરવું? ઉપાય સરળ છે – વાંચો ચાણક્ય Mind – જે તમને ખૂબ જ સહેલાઈથી શીખવશે કે વિચારવાની Unique પદ્ધતિ કઈ? મગજમાં બિનજરૂરી માહિતીઓ ઠાંસીને જીવનમાં કન્ફ્યૂઝ થવા કરતાં અમુક વિચારોને પસંદ કરીને તેનું શ્રેષ્ઠ પરિણામ કેવી રીતે મેળવી શકાય?
ચાણક્યના આ મહાન દૂરંદેશી જ્ઞાનનો લાભ કદાચ તમે કે તમારાં બાળકો અત્યાર સુધી લઈ શક્યાં નહીં હો, પણ હવે એવું નહીં બને! તમારા હાથમાં જે ચાણક્ય Mind છે તે વાંચો, બાળકોને સમજાવો અને પરિવારમાં વસાવો.
આ ચાણક્યવિઝન તમારી સાતેય પેઢીઓને તારી દેશે તેની ગેરન્ટી!

ચાણક્ય અને તેના મહાન જ્ઞાનને લેખકે અહીં જીવતા કર્યા છે.
– Times of India
ચાણક્યની નજરે વ્યક્તિવિકાસની સચોટ રીત દર્શાવતું પુસ્તક.
– The Hindu
આ પુસ્તક એટલે પ્રાચીન શાણપણ અને મૉડર્ન જ્ઞાનનો સમન્વય.
– Business Herald
ગૌરવશાળી ભૂતકાળથી તમારા ઊજળા ભવિષ્ય તરફનું પગલું.
– New Indian Express

SKU: 9789351227281 Categories: ,
Weight0.14 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Chanakya Mind”

Additional Details

ISBN: 9789351227281

Month & Year: November 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 160

Weight: 0.14 kg

"રાધાકૃષ્ણન પિલ્લઈએ કૌટિલ્યના પુસ્તક અર્થશાસ્ત્ર પર ઊંડું સંશોધન કર્યું છે. મૅનેજમૅન્ટ વિશેનું આ પુસ્તક ઈ.પૂ. ચોથી સદીમાં લખાયું હતું. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિષય સાથે… Read More

Additional Details

ISBN: 9789351227281

Month & Year: November 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 160

Weight: 0.14 kg