Bright Career Ni Golden Key

Category Self Help
Select format

In stock

Qty

જિંદગીભરની મૂંઝવણનો એકમાત્ર ઉકેલ

કરિયર – એ આજના દરેક યુવાનો અને મા-બાપ માટે જીવન-મરણનો પ્રશ્ન બની ગયો છે. કરિય માટે તો મા-બાપ પોતાની જીવનભરની બચતના લાખો રૂપિયાનું આંધણ કરવા પણ તૈયાર હોય છે. બાળકનાં ન્મથી શરૂ થતી આ ચિંતા તમને સતત પરહેશાન કરતી રહે છે અને ઘણીવાર બાળક સાથેનાં તંગ સંબંધોમાં પણ ફેરવાઈ જાય છે. આ સંઘર્ષનું એકમાત્ર કારણ, બાળકનાં ઊજળાં ભવિષ્ય માટેનું આયોજન કરવા અંગેની મૂંઝવણ હોય છે.
આ પુસ્તક વિદ્યાર્થીઓ અને મા-બાપની એ મૂંઝવણનો એકમાત્ર અને સચોટ વિકલ્પ છે. ખોટી કરિયરની પસંદગી અને લાખો રૂપિયાનું આંધણ કરતાં પહેલાં આ પુસ્તક વાંચો.
કરિયરના વિવિધ Options અને ઉત્તમ કરિયર કેવી રીતે પસંદ કરવી જોઈએ તેનું Golden Guidance આ પુસ્તકમાંથી મળશે.
બાળકોનાં માનસને સમજતાં Expert અને ઉત્તમ કરિયર કોચ ડૉ. નિમ્રત સિંગે પોતાનાં વર્ષોનાં અનુભવોના આધારે લખેલું આ પુસ્તક તમારા બાળકના Bright Future માટે અત્યંત ઉપયોગી બનશે.

SKU: 9789351228707 Category: Tags: , , , , , , , ,
Weight0.1 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Bright Career Ni Golden Key”

Additional Details

ISBN: 9789351228707

Month & Year: September 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 104

Weight: 0.1 kg

ડૉ. નિમ્રત સિંગ (Ph.D. Psychology) જેઓ વિવિધ ઇન્સ્ટિટ્યૂટ્સ સાથે કાઉન્સેલિંગ, ટ્રેનિંગ અને કન્સલ્ટિંગ તરીકેનો 25 વર્ષનો અનુભવ ધરાવે છે. લોકોને પોતાની મેક્સિમમ શક્તિઓ ફીલ કરાવવાના… Read More

Additional Details

ISBN: 9789351228707

Month & Year: September 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 104

Weight: 0.1 kg