Black Box

Select format

In stock

Qty

Black બૉક્સ

ટોળટપ્પાં અને નિંદારસ એ દરેક ગુજરાતીના જિન્સમાં હોય છે. સમય મળ્યો નથી ને બેસી જાય વાતોનાં વડાં કરવાં અને ગામની ટીકા કરવાં!!!

પણ, કદી એવું વિચાર્યું છે કે દુનિયાભરની અન્ય પ્રજાઓ કેવી રીતે પ્રગતિ કરે છે? શું તેઓ પણ આપણી જેમ જ પોતાના ફ્રી સમયનો ઉપયોગ બિનજરુરી વાતો અને ચર્ચાઓમાં વેડફે છે?

ના. પ્રગતિશીલ લોકો કાયમ પોતાનો ફ્રી સમય સારા અને ઉપયોગી વાંચન માટે ફાળવે છે. યાદ રાખજો – પ્રગતિનો એકમાત્ર માર્ગ છે જ્ઞાનની પ્રાપ્તિ અને જ્ઞાન આવે છે નોખા અનોખા વિષયોના વિવિધ વાંચનથી. સારાં વાંચનથી ઘડાયેલો માણસ ક્યાંય પણ બેઠો હોય પણ તેની Value, Importance અને Respect કઈંક અલગ Level ઉપર જ હોય છે.

વિશ્વાસ નથી બેસતો ને…. તો ટ્રાય કરો આ પુસ્તક….

દુનિયાભરના અલગ-અલગ મુદ્દાઓ ઉપર લખાયેલા આ અત્યંત રસપ્રદ અને વિશિષ્ટ વિચારો તમને એક અલગ જ Height ઉપર લઈ જશે. ખૂબ જ રિસર્ચ કરીને લખાયેલાં આ લેખોનાં વાંચનથી તમને પોતાને એવું લાગશે કે કેટલી બધી વાતોની મને તો ખબર જ નહોતી? આ માહિતી અને એન્ગલ તમારા વ્યક્તિત્વને એક નવી જ ધાર આપશે.

SKU: 9789389858112 Category: Tags: , , , , ,
Weight0.17 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Black Box”

Additional Details

ISBN: 9789389858112

Month & Year: March 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 200

Weight: 0.17 kg

પરખ ભટ્ટ ગુજરાતી પત્રકારત્વજગતનું એક ઉભરતું નામ છે. મૂળ જન્મસ્થાન રાજકોટ શહેર. ધોરણ ૧૨ સુધી રાજકોટની શાળામાં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યા બાદ તેમણે વડોદરા ખાતે… Read More

Additional Details

ISBN: 9789389858112

Month & Year: March 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 200

Weight: 0.17 kg