Avaj No Aakar

Category Novel
Select format

In stock

Qty

પશ્ચિમના સાહિત્યમાં રહસ્યકથાની સામ્રાજ્ઞી બની ગયેલાં અગાથા ક્રીસ્ટીને પણ પસંદ પડી જાય એવાં અટપટા અને રૂંવાડા ઊભા કરી નાંખતા રહસ્યોની હારમાળા લઈને આવતી આ રહસ્યકથા તમે જેમ જેમ વાંચતા જશો તેમ તેમ એ દુનિયામાં તમે એટલા લીન-તલ્લીન બની જશો કે કથા પૂરી કર્યા પછી પણ તમે વાસ્તવિકતાને સ્વીકારી નહીં શકો!

Feelings અને Thrillingsના કિનારા વચ્ચે વહેતો `અવાજનો આકાર’ કશુંય નહીં બોલીને પણ ઘણું ઘણું કહી જતો હોય છે એ વાતો સાક્ષી છે આ કથાનો પ્રજ્ઞાચક્ષુ નાયક ક્ષિતિજ!

દૃષ્ટિ ગુમાવી ચૂકેલા ક્ષિતિજે, લલિતામાસીના ખૂનનો ભેદ શોધવામાં ઇન્સ્પેક્ટરને કઈ રીતે મદદ કરી? ખૂન કરવા આવેલા કોઈ `આકાર’નો નિઃશબ્દ `અવાજ’ એ કઈ રીતે સાંભળી ગયો?

માનવ સંબંધોના રહસ્યાત્મક ગર્ભમાંથી સર્જાયેલી આ રહસ્યકથા તમને પાને પાને જકડી રાખે અને જમવાનું કે ઊંઘવાનું ભૂલાવી દે તો લેખિકાને દોષ ન દેશો!

SKU: 9789351225966 Category: Tags: , , , ,
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Avaj No Aakar”

Additional Details

ISBN: 9789351225966

Month & Year: March 2017

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 120

વર્ષા અડાલજાનો જન્મ ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ લેખક ગુણવંતરાય આચાર્યને ત્યાં મુંબઈમાં થયો. શૈશવથી જ સાહિત્ય અને રંગભૂમિમાં રસરુચિ ગળથૂથીમાં મળ્યાં અને અનેક ક્લાસિક નાટકોમાં પ્રમુખ ભૂમિકાઓ… Read More

Additional Details

ISBN: 9789351225966

Month & Year: March 2017

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 120