Antariksh Pari Sunita Williams

Select format

In stock

Qty

ઍસ્ટ્રૉનૉટ સુનિતા વિલિયમ્સે છેલ્લા છ મહિનાથી સ્પેસમાં જે અલ્પકાલિન મુકામ કર્યો તેના કારણે તેણે કલ્પનાશક્તિ અને વિશ્વના લાખો લોકોના દિલમાં એક અદનું સ્થાન બનાવી લીધું છે. તેણે એક મહિલા તરીકે એક્સ્ટ્રાવ્હિક્યુલર ઍક્ટિવિટી દ્વારા 29 કલાક અને 17 મિનિટના ચાર સ્પેસવૉક કરી એક વિશ્વવિક્રમ પ્રસ્થાપિત કર્યો છે. અહીં એ અસાધારણ મહિલાની વાત છે, જેણે બાળપણથી જ કંઈ કરવાની મહત્ત્વાકાંક્ષા સાથે સમર્પણની ભાવના, સ્પર્ધાની પ્રતિભા વ્યક્ત કરી અને સફળતા માટે કંઈપણ કરવાનું વલણ પ્રદર્શિત કર્યું છે અને આજે એક ઍસ્ટ્રૉનૉટ તરીકે પ્રેરણામૂર્તિ બની ગઈ છે.
સુનિતા એક પ્રેમાળ પરિવારમાંથી આવે છે. તેનામાં અસાધારણ પ્રતિભા અને કંઈક કરવાની તમન્ના હતી, જેમાં તેના ભારતીય પિતાની ઝાંખીનાં દર્શન થાય છે. સુનિતાના પિતા ડૉ. દીપક પંડ્યા, જાણીતા ન્યુરોનેટોમિસ્ટના અને યુરોપિયન સંસ્કૃતિમાં ઉછરેલી તેની માતા ઉર્સેલિના બોન્ની પંડ્યાના સંસ્કારો તેનામાં જોવા મળે છે, જે અમેરિકન ધરતીનાં મૂલ્યો અને તેના આધારે આજે વિશ્વવિખ્યાત બની છે.
સુનિતા દરિયામાં તરી છે. ઊંડા સમુદ્રમાં કૂદી છે, યુદ્ધ અને માનવહિતના સમર્થનમાં ઊડી છે અને સ્પેસમાં ધડાકાભેર પહોંચી અને અંતે હેમખેમ ધરતી પર પાછી ફરી – તે એક પ્રેરણામૂર્તિ બની ગઈ છે.

Weight0.09 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Antariksh Pari Sunita Williams”

Additional Details

ISBN: 9788189919177

Month & Year: April 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 86

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.09 kg

Additional Details

ISBN: 9788189919177

Month & Year: April 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 86

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.09 kg