Amit Shah Ane BJP Ni Aagekuch

Select format

In stock

Qty

ભારતીય રાજકારણના ‘ચાણક્ય’ તરીકે ઓળખાતા અમિત શાહના રાજકીય જીવન, સંઘર્ષ, ઉદય અને વિજયની વાતો ઓછી જાણીતી છે. 2014થી ભાજપાને ઐતિહાસિક જીત તરફ દોરીને ભારતના ગતિશીલ અને જટિલ રાજકીય મંચ પર તેમણે પ્રભુત્વ જાળવ્યું છે.

આ સિદ્ધિ પાછળની સચ્ચાઈ જાણવા માટેની ઉત્તેજના પણ વધી છે.

અમિત શાહ વિશે જે કંઈ પણ લખાયું છે તે મોટા ભાગે અનુમાન, અલગ-અલગ અભિપ્રાયો, ધારણાઓ અને પૂર્વગ્રહો પર જ આધારિત છે. અસલી અમિત શાહ એટલે એક સમયના બૂથ-કાર્યકર અને વર્તમાનમાં વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષના આગેવાન નેતા અને મુખ્ય ભૂહરચનાકાર. ભાજપાને ઊંચાઈએ પહોંચાડવાની વાત હોય કે વધુ વિકાસશીલ બનાવવાની કવાયત – તેઓ ક્યાંય પણ કાચું સમાધાન કરવાનો અભિગમ રાખતા નથી. સાચા ભારતીય તરીકે તરીકે અખંડ રાષ્ટ્રવાદ અને ભારતના રાષ્ટ્રીય હિતની ચિંતા કરવા બાબતે પણ તેઓ ખૂબ ઊંચો ઇરાદો ધરાવે છે. પડછાયામાં રહીને અને ચમકદમકથી દૂર રહીને પોતાનું કાર્ય સતત કરતાં રહેવું એ એમનો જીવનમંત્ર છે.

આ અધિકૃત પુસ્તક અમિત શાહની અંગત અને રાજકીય યાત્રાને ઉજાગર કરે છે. અમિત શાહના વૈચારિક વિશ્વ, વ્યક્તિત્વ અને વિકાસના માર્ગોની યાત્રાનું અદ્ભુત વર્ણન અહીં છે. આધુનિક ભારતના રોલમોડલ અને આજના સમયના સૌથી પ્રભાવશાળી નેતાઓમાં તેમની છબી વિના અવરોધે સૌથી વધુ અસરકારક રીતે ઉપસી આવી છે.

અમિત શાહના ઉદય સાથે આ પુસ્તકમાં ભાજપાની વિજય પાછળ રહેલાં શાહના પ્લાનિંગ અને અમલીકરણની અદ્ભુત વાતો કહેવાઈ છે.

– હિન્દુસ્તાન ટાઈમ્સ

 

અવરોધોની વચ્ચે પણ તકને ઓળખનાર રોલમોડલ અમિત શાહના સંઘર્ષોથી લઈને સફળતા સુધીની યાત્રાની વાતો અહીં સ-રસ રીતે થઈ છે.

  • ધ હિન્દુ

 

ભાજપા સફળતાની ટોચે કેવી રીતે પહોંચી શક્યું તેની અદ્ભુત યાત્રાનું અહીં વર્ણન છે.

  • મેઈલ ટૂડે

 

ભાજપાના વિચારો અને રાષ્ટ્રવાદની ભાવના છેલ્લાં નાગરિક સુધી પહોંચાડવાની અમિત શાહની યોજના સફળતાની ચાવી બની શકે.

  • ધ ઈકોનોમિક ટાઇમ્સ

 

  • Get ₹ 50 Gift Coupon (GC) via an email after placing your order. GC applicable on your next purchase of non-sale RRSheth Books.
Weight0.4 kg
Dimensions5 × 7 in

Additional Details

ISBN: NA

Month & Year: NA

Publisher: Bloomsbury Publishing India Pvt. Ltd

Language: Gujarati

Page: NA

Dimension: 5 × 7 in

Weight: 0.4 kg

ડૉ. અનિર્બાન(અનિર્વણ) ગાંગુલી, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી રિસર્ચ ફાઉન્ડેશન (એસપીએમઆરએફ) ના ડિરેક્ટર છે. ભાજપના પુસ્તકાલય અને પ્રલેખન વિભાગના રાષ્ટ્રીય સહ-સંયોજક અને પક્ષના નીતિ સંશોધન વિભાગના સભ્ય… Read More

ખ્યાત લેખક, પદ્મશ્રી (૨૦૧૭) અને માનદ્ ડૉક્ટરેટ (ગુજરાત યુનિવર્સિટી), અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર. Read More

શિવાનંદ દ્વિવેદી ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી રિસર્ચ ફાઉન્ડેશન સાથે સિનિયર રિસર્ચ ફેલો તરીકે સંકળાયેલા છે. ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાના સંજવના રહેવાસી શિવાનંદે પોતાનું પ્રાથમિક શિક્ષણ ગામની સરકારી… Read More

Additional Details

ISBN: NA

Month & Year: NA

Publisher: Bloomsbury Publishing India Pvt. Ltd

Language: Gujarati

Page: NA

Dimension: 5 × 7 in

Weight: 0.4 kg