Vivek Desai
0 Books
વિવેક દેસાઇ એ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ફોટોગ્રાફર છે. તેઓ હાલમાં નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. તેમના પિતા જિતેન્દ્ર દેસાઇનને અનુસરીને તેમણે પોતાનું જીવન નવજીવન ટ્રસ્ટને સમર્પિત કર્યું છે. બનારસનાં અનુભવોને તસવીરમાં કંડાર્યા બાદ તેને કલમમાં ઉતાર્યા છે. બનારસના અનુભવોના નિચોડ સમું  'બનારસ ડાયરી' નામનું તેમનું પુસ્તક ખૂબ જ લોકપ્રિય થયું છે.
No products were found matching your selection.