સુબ્રતો બાગચી એ ભારતીય ઉદ્યોગસાહસિક છે. તેઓ ‘માઇન્ડટ્રી’ ના સહ-સ્થાપક અને લેખક છે. તેમનો જન્મ ઓડિશામાં થયો હતો. પેંગ્વિન દ્વારા પ્રકાશિત તેમની પુસ્તક ‘ગો કિસ ધ વર્લ્ડ’ માં તેમણે પોતાના જીવનની કથા કહી છે.તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો હતો. 1974 માં તેમણે ભારતીય સૈન્યની પેરાશૂટ રેજિમેન્ટ સાથે તાલીમ લીધી હતી. 1975 માં તેમને દિલ્હીના રિપબ્લિક ડે પરેડમાં ભારતના શ્રેષ્ઠ એનસીસી કેડેટ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
View cart “Karma Ka Siddhant” has been added to your cart.