Shripad Joshi
0 Books / Date of Birth:- 23-01-1920 / Date of Death:- 24-09-2002
શ્રીપાદ રઘુનાથ જોશી એ જાણીતા મરાઠી ભાષાના શબ્દકોશકાર તથા અનુવાદક હતા. તેમનો જન્મ મહારાષ્ટ્ર રાજ્યના કોલ્હાપૂર ખાતે થયો હતો. મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ, તેમણે સ્વતંત્રતાની લડતમાં ભાગ લીધો હતો. ચળવળમાં ભેગા લેવા બદલ બ્રિટિશ સરકારે ૧૯૪૨-૧૯૪૪ દરમિયાન યરવડા જેલમાં પૂર્યા હતા.જોશીએ મરાઠી અને હિન્દીમાં મુખ્યત્વે ૧૯૪ પુસ્તકો વિવિધ વિષયો પર લખ્યા છે. તેમનાં કાર્યોમાં મહાત્મા ગાંધીના જીવન પરના આધારિત પુસ્તક, સાત ભાગમાં પ્રવાસવર્ણન અને મુસ્લિમ સંસ્કૃતિ પરના પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમણે કેટલીક ઉર્દૂ કવિતાઓનું મરાઠીમાં ભાષાંતર પણ કર્યું હતું.મહારાષ્ટ્ર સરકારે તેમને ૧૯૮૦માં સંતવાન પારિતોષિક એનાયત કર્યું હતું.
No products were found matching your selection.