Mafat Oza
1 Book / Date of Birth:-
01-03-1944 / Date of Death:-
28-12-1997
મફત જીવરામ ઓઝા કવિ, નવલકથાકાર, વિવેચક, સંપાદક. જન્મ વતન મહેસાણા જિલ્લાના જામળામાં. શાળાનો અભ્યાસ મહેસાણા જિલ્લાના સોજામાં. એમ.એસ.યુનિવર્સિટીમાં અધ્યાપક. પછીથી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં અધ્યાપક.‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા’ (૧૯૮૦) એમનો શોધનિબંધ છે. આપણાં સાહિત્યસ્વરૂપો પર, આપણી સર્જકપ્રતિભાઓ પર, તેમ જ સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્યને અનુલક્ષીને કવિતા, ટૂંકીવાર્તા, એકાંકી, નિબંધ, વિવેચન પર એમણે સંપાદનો કરેલાં છે. ‘પ્રયોગશીલ ગુજરાતી ટૂંકીવાર્તા’ (૧૯૮૬) અને ‘એકોક્તિસંચય’ (૧૯૮૬) એમના સંપાદનો છે, તો ‘ધૂમકેતુની ભાવસૃષ્ટિ’ (૧૯૭૩), ‘શબ્દયોગ’ (૧૯૮૪)ના એ સહ-સંપાદક છે
View cart “Share Bajar Nu Sampurna Gyan” has been added to your cart.