જેફરી હોવર્ડ આર્ચર એક અંગ્રેજી નવલકથાકાર અને ભૂતપૂર્વ રાજકારણી છે. લેખક બનતા પહેલા આર્ચર સંસદસભ્ય હતા (1969-1796). બેસ્ટસેલર નવલકથાકાર તરીકે તેઓ વિશ્વભરમાં લોકપ્રિય છે. તેમના પુસ્તકોની 320 મિલિયન કરતા વધારે નકલો વેચાઈ છે.
View cart “Reti No Manas” has been added to your cart.