જય શેટ્ટી વાર્તાકાર, પૉડકાસ્ટર અને પૂર્વ સંન્યાસધારક છે. શેટ્ટીનું એક સ્વપ્ન છે કે જ્ઞાનને સમગ્ર વિશ્વમાં પ્રસારિત કરવું. મીડિયા જગતમાં ક્રાંતિકારી પરિવર્તન માટે તેઓને વર્ષ 2017 માં ફૉર્બ્સ-30 માં ત્રીસ વર્ષથી નીચેની વય માટે નામાંકિત કરવામાં આવ્યા. તેમનું લક્ષ્ય છે કે સમગ્ર વિશ્વમાં જ્ઞાનને સર્વસુલભ, પ્રાસંગિક અને વ્યવહાર રીતે જનસાધારણ સુધી પહોંચાડવું. શેટ્ટી ચારસોથી વધુ વાયરલ વિડીયો બનાવી ચૂક્યા છે, જેને વિશ્વના પચાસ લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. તેઓ વિશ્વના નંબર વન 'હૅલ્થ ઍન્ડ વેલનેસ પૉડકાસ્ટ ઑન પરપઝ'નાં યજમાન છે.
View cart “Patangiyana Farfaratthi Vavazodu” has been added to your cart.