છેલ્લાં 8 વર્ષથી બિઝનેસ ડેવલપમેન્ટ ઍડવાઇઝર તરીકે નામના મેળવેલ છે તથા માસ્ટરમાઇન્ડ ટ્રેનિંગ ઍન્ડ કન્સલ્ટન્સી, માસ્ટર માઇન્ડ રીટેલ સર્વિસ તથા સ્માર્ટ જૉબ્સના સ્થાપક છે અને હાલ તેઓ સાઉથ ગુજરાતના નામી બિઝનેસ ઍડવાઇઝર, ટ્રેઇનર તરીકે કાર્યરત છે. તેમણે રીટેલ ક્ષેત્રને લગતા ઘણા સફળ સેમિનાર કર્યા છે અને તેમણે 1,00,000થી વધુ ઉદ્યોગ સાહસિકો અને રિટેલ વેપારીઓને ટ્રેનિંગ આપી છે.
View cart “Shabad Ek J Mila” has been added to your cart.