Love Ni Journey
₹275.00અમદાવાદની સામાન્ય પોળમાં રહીને મોટો માણસ બનવાનાં સપનાં જોતો કેશવ. ઝગમગતી મુંબઈ નગરીમાં આલિશાન જીવન જીવતી રુહી. પરસ્પર વિરુદ્ધ જીવન જીવતાં કેશવ અને રુહીની કથા શું છે? સમાજના ઉચ્ચવર્ગના કહેવાતા લોકો, સામાન્ય લોકોની સાચી સમજણનો પણ સ્વીકાર શા માટે કરતા નથી? કેશવ અને રુહીનો સંઘર્ષ કેવો અંજામ લાવશે? જીવનમાં આવતા... read more
Category: Banner 1
Category: New Arrivals
Category: Novel