Showing all 15 results

  • Aayesha

    325.00

    આયેશા નામની એક અત્યંત સુંદર યુવતીનું કુટુંબ વર્ષોથી આર્થિક સંઘર્ષ કરી રહ્યું છે. તેના પિતા વર્ષો અગાઉના પૅરેલિસિસ અટૅકને કારણે પથારીવશ છે. માતા લોકોના ઘરોમાં કામ કરીને જેમતેમ ઘરનું ગુજરાન ચલાવે છે. નાની બહેન સ્વરા કૉલેજમાં અભ્યાસ કરે છે. આ સ્થિતિમાં નોકરી મેળવવા માટે હવાતિયાં મારી રહેલી આયેશાને અનેક કંપનીઝમાંથી... read more

    Category: 2022
    Category: Crime Stories
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2022
  • Business Kohinoor : Ratan Tata

    199.00

    તાતા પરિવાર એ ભારતનું ગૌરવ છે. તાતા પરિવાર માટે કહેવાય છે કે.... પોતાને માટે ધન કમાવવું અને બીજાઓ માટે સંપત્તિનું સર્જન કરવું એ બે જુદી બાબતો છે. આ એક એવો પરિવાર છે જેણે રાષ્ટ્ર માટે સંપત્તિનું સર્જન કર્યું છે. પોતાનાં સાહસ, સિદ્ધિ અને રાષ્ટ્રભાવનાનાં બળે આ પરિવાર અનેક દાયકાઓથી ઉત્તમ... read more

    Category: 2022
    Category: Biography
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2022
  • Chinta Nahin, Pan Chintan

    200.00

    ચિંતાની ચિતા નહીં પણ ચિંતનનો ચંદનલેપ હરિભાઈ કોઠારી ઉત્તમ કક્ષાના વક્તા છે. ધર્મનો અંચળો ઓઢ્યા વિના એમને જે વાત સહજપણે સૂઝે છે, સ્ફુરે છે એ વહેતી કરે છે. એમની વાણીમાં નરી સરળતા છે. કદાચ એમના સરળ વ્યક્તિત્વનું જ એ પ્રતિબિંબ હોય. ક્યાંય દંભ નહીં. નરી નૈસર્ગિકતા, ક્યાંય આયાસ નહીં કે... read more

    Category: 2022
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2022
    Category: Reflective
  • Dampatyano Dastavej

    200.00

    '- જેમાં છે સહિયારા શ્વાસના હસ્તાક્ષર! મનોત્સવથી લગ્નોત્સવ સુધી જઈ રહેલા બે મળેલા જીવ, જ્યારે એકબીજાના વિશ્વાસ પર પોતપોતાના શ્વાસના સહિયારા હસ્તાક્ષર કરી દાંપત્યજીવનનો શુભારંભ કરે છે ત્યારે, એ બંનેના હૃદયધબકારનો જે રણકાર રણકે છે એનો પડઘો આ પુસ્તકનાં પાને પાને તમને સંભળાશે! દસ્તાવેજ કોઈ વસ્તુ કે મિલકતનો હોય, પણ... read more

    Category: 2022
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2022
  • Dear Teenager

    250.00

    Reset Your માઇન્ડ to Super Charge Your લાઇફ આ પુસ્તકમાં ‘શું છે,’ એના કરતાં ‘શું નથી?’ એ કદાચ વધુ મહત્ત્વનું છે. આ પુસ્તક ટીનએજર્સને સંબોધીને લખાયેલું સેલ્ફ-હેલ્પનું પુસ્તક છે. અહીં ભલે ટીનએજર્સના પ્રૉબ્લેમ્સ અને સૉલ્યુશન્સની વાતો કરી છે, પણ આ કોઈ બોધપાઠ આપતું કે સોનેરી સલાહસૂચનોનું પુસ્તક નથી. તરૂણોમાં સારા... read more

    Category: 2022
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2022
  • Genius

    225.00

    એક Polymathની આત્મકથા શું તમે Polymathની વ્યાખ્યા જાણો છો? દરેક સૈકામાં પૃથ્વી ઉપર અમૂક એવા લોકો આવે છે કે જેઓ અનેક વિષયોમાં પારંગત હોય છે. તેજસ્વી લક્ષણો ધરાવતા આવા લોકો Polymath કહેવાય છે. આ એવા લોકો હોય છે જેમના વિચારો અને વિવિધ શોધોથી માનવતાને ગતિ અને દિશા મળે છે. આ... read more

    Category: 2022
    Category: Autobiography
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2022
  • Gita Ane Aa Jindgi

    300.00

    ગીતા – શાણપણની સંહિતા સદીઓથી ભગવદ્ગીતા વિશે લખાય છે અને બોલાય છે. આ ગ્રંથ જ એવો છે કે જે કોઈ એમાં પ્રવેશે એ એના વિશે બોલવા કે લખવા પ્રેરાય. પછી એ ડૉ. રાધાકૃષ્ણ હોય કે રજનીશજી. ભગવદ્ગીતાના અનુવાદો પણ અનેક ભાષામાં થયા છે. ભારતીય સંસ્કતિનાં બે સુવર્ણ પ્રવેશદ્વારો છે. આ... read more

    Category: 2022
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2022
  • Khel

    150.00

    અકલ્પ્ય, અદ્ભુત, રોમાંચક કથા અપરાધ થવો એ સામાન્ય બાબત છે. તર્ક દુર્લભ હોય છે. અપરાધ ઉપર focus કરવાને બદલે તર્ક ઉપર ધ્યાન આપો. તમારા દુશ્મનોને ક્યારેય નફરત ન કરો. તે તમારા વિચારોને પ્રભાવિત કરે છે. પોલિસ રેકૉર્ડનું ગર્ભિત તારણ એવું છે કે, એ માણસના તાર `સાચી’ જગાએ અડતા નહોતા. બદલો... read more

    Category: 2022
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Category: October 2022
  • Mahaparakrami Swantantryaveer Savarkar

    250.00

    મહાપરાક્રમી સ્વાતંત્ર્યવીર સાવરકર… મા ભારતીના પરમ ઉપાસક! સ્વતંત્રતાના આરાધક. અંગ્રેજ સલ્તનત સામે જેણે ક્રાંતિજંગ આદર્યો હતો… આઘાત-પ્રત્યાઘાતોને જેણે હસતા મુખે પચાવ્યા. માનવમાત્રને અને તેમાંય અસ્પૃશ્ય બાંધવો માટે જીવન ખર્ચ્યું. કઠણ કાળજું હોવા છતાંય પુષ્પ જેવા કોમળ હૈયે જીવનને જીવી ગયા… આંદામાનની કાળકોટડીમાં યુવાનીની બલી આપનાર વીર સાવરકર સ્વયં એક પ્રેરણા... read more

    Category: 2022
    Category: Autobiography
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2022
  • Maru Jivan

    399.00

    રાણી લક્ષ્મીબાઈ હોય કે ઇન્દિરા ગાંધી, મધર ટેરેસા હોય કે સુધા મૂર્તિ, સુનિતા વિલિયમ્સ હોય કે સાયના નેહવાલ – આવી અનેક ભારતીય મહિલાઓ, પોતાનાં ક્રાંતિકારી વિચારો અને નોંધપાત્ર પ્રદાન દ્વારા દુનિયાના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવી ચૂકી છે. આવું જ એક પ્રતિભાશાળી અને પ્રભાવી વ્યક્તિત્વ એટલે ઇન્દ્રા નૂયી. ભારતમાં... read more

    Category: 2022
    Category: Autobiography
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2022
  • Mrugjalna Vamal

    650.00

    પારિવારિક સંબંધો અને લોહીની સગાઈનું આપણે ત્યાં બહુ માનભર્યું સ્થાન છે, પરંતુ બીજી તરફ એવું પણ જોવાયું છે કે ક્યારેક લોહીના લાગણીશીલ સંબંધમાં લોહિયાળ તત્ત્વનું ઝેર ઉમેરાઈ જાય છે. ભાઈ ભાઈનું, પત્ની પતિનું, પુત્ર માતાપિતાનું જ ખૂન કરી નાંખે. એમાં ક્યારેક પૈસા તો ક્યારેક બેવફાઈ તો ક્યારેક કોઈ કલ્પી જ... read more

    Category: 2022
    Category: Latest
    Category: New Arrivals
    Category: Novel
    Category: October 2022
  • Navi Savar

    225.00

    માણસાઈના સાવ જ અજાણ્યા-અણછળ્યા પ્રદેશમાં પ્રવાસ-ખેડ કરતો અણમોલ વિચાર નિબંધોનો સંગ્રહ જૈન શાસ્ત્રોમાં સ્પષ્ટ શબ્દોમાં વાત આવે છે કે, જે માણસમાં જે ગુણ હોય તે ગુણ તે માણસ બીજામાં જોઈ શકે. જો પોતાનામાં એ ગુણ ન હોય તો સામેવાળા માણસમાં કોઈ ગુણ શોધી કાઢવાનું સામર્થ્ય એમાં ન હોય. વર્તમાન વિશ્વ... read more

    Category: 2022
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2022
  • Ravanhattho

    225.00

    કવિતાએ મને દૂરસુદૂરના પ્રદેશોમાં અને સમયોમાં વિહાર કરાવ્યો છે. તેણે મારો મોં-મેળાપ કરાવ્યો છે, સુન્દ-ઉપસુન્દ નામના અસુરો સાથે અને અણિમાંડવ્ય-ગાલવ નામના ઋષિ સાથે. હું બેઠો છું દિલ્લીના તખ્ત પર – ભલે થોડા દિવસ માટે – મલિક કાફુર સાથે, ઇબ્ન બતુતાના વહાણના ભંડાકિયામાં લપાઈને ચીન ફરી આવ્યો છું. માંડુના રણમેદાન પર... read more

    Category: 2022
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2022
    Category: Poetry
  • Yadona Ovarethi

    170.00

    બ્લર્બ જિંદગી દરિયા જેવી હોય છે; એક લહેર આવે અને એક જાય. એવું નિરંતર ચાલ્યા જ કરતું હોય છે. જીવનમાં પણ સુખ, દુઃખ, શોક, પીડા, આફત, માન, અપમાન વગેરેની લહેરો અવરજવર કરતી જ રહે છે. આપણું કર્તવ્ય ફક્ત જાગૃત બનીને આપણી જીવનનૈયા પાર ન ઊતરે ત્યાં સુધી એનું સુકાન સંભાળવાનું... read more

    Category: 2022
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2022
    Category: Reminiscence
  • Zero To One

    199.00

    એક વાત યાદ રાખજો કે, નવા યુગનો બિલ ગેટ્સ ઑપરેટિંગ સિસ્ટમ નહીં બનાવે અને નવી સદીનો લૅરી પેજ કે સર્ગે બ્રીન, સર્ચ એન્જિન તૈયાર નહીં કરે. સોશિયલ મીડિયામાં નવી ક્રાંતિ, કોઈ નવયુગી માર્ક ઝુકરબર્ગ નહીં લાવે. આ લોકો જે કરી ચૂક્યા તેવું જ કરવાનું જો તમે વિચારતા હો, તો તમારે... read more

    Category: 2022
    Category: Latest
    Category: New Arrivals
    Category: October 2022
    Category: Self Help