-
Aene Mrutyu N Kaho
₹200.00આધ્યાત્મિક રસ મૃત્યુ નામના દ્રવ્યને સ્વાદિષ્ટ અને સુપાચ્ય બનાવે છે ઑસ્ટ્રિયન ન્યુરોલૉજિસ્ટ અને ફિલૉસૉફર વિક્ટર ફ્રેન્કલે કહેલું કે ‘આપણે જ્યારે કોઈ પરિસ્થિતિને બદલી નથી શકતા, ત્યારે આપણે જાત કે દૃષ્ટિકોણને બદલવા માટે મજબૂર બની જઈએ છીએ.’ આપણી નિયતિ સાથે જોડાયેલી મૃત્યુ કે લુપ્તતા નામની વાસ્તવિકતાને આપણે ક્યારેય બદલી શકવાના નથી.... read more
Category: Banner 2
Category: Inspirational
Category: Reflective
-
Avantika
₹150.00કહેવાય છે કે પ્રેમ કરો તો આશાઓ રાખવી વ્યાજબી નથી, પણ શું ખરેખર આશા વગરનો પ્રેમ શક્ય છે? પ્રેમ થાય ત્યારે સ્વાભાવિક છે કે તમે તે વ્યક્તિ પાસેથી પણ પ્રેમ, હૂંફ, સાથ, સહકાર, સમજદારી અને લાગણીઓની આશા રાખો જ. સવાલ એ છે કે જો એ ન મળે તો? જો એ... read more
Category: Banner 2
Category: New Arrivals
Category: Novel
-
Checkmate
₹225.00ચીન, અમેરિકા અને ભારત…. એક છે વિશ્વની સૌથી મોટી વસ્તી ધરાવતો અને મહાસત્તા બનવા માટે થનગનતો દેશ, તો બીજો છે વિશ્વ ઉપર રાજ કરતો ડૉલરિયો દેશ અને એ બંનેના ત્રિભેટે છે સંસ્કૃતિ અને આધુનિકતાથી શોભતો આપણો ભારત દેશ. વિશ્વમાં ડ્રેગન તરીકે જે ઓળખાય છે એ ચીન, કોઈપણ પ્રકારે... read more
Category: Banner 2
Category: New Arrivals
Category: Novel
-
Humtum
₹250.00કેફિયત હમતુમની... એક હતો કવિ અને એક હતી લેખિકા. કવિ લાવ્યો પંક્તિઓનો ખજાનો, લેખિકા લાવી અંદાઝ પોતાનો, અને જામી મહેફિલ - હમતુમની! એમાં ચર્ચા ચાલી માણસને કરડીને ખાઈ જતી જડ પ્રથાઓ ઉપર, પોતાની જાતે બની બેઠેલા દેવી દેવતાઓ ઉપર, નિર્દોષ માણસોથી સડતા લાશના સ્મશાનો ઉપર, ચવાઈ જતા ગરીબોના... read more
Category: Articles
Category: Banner 2
Category: New Arrivals
-
Oxygen
₹200.00ધારો કે ક્યારેક કુદરતને આપણા પર ગુસ્સો આવે અને અચાનક એનામાં એવાં ફેરફારો શરૂ થઈ જાય કે આપણને એક શ્વાસ લેવાના પણ ફાંફાં પડી જાય તો? એ વખતે શું થાય? માનવીની શી હાલત થાય? મોત દરેકના ઘરના દરવાજે દસ્તક દેતું ઊભું રહી જાય તો લાચાર મનુષ્ય શું કરે? પ્રકૃતિને બેહિસાબ... read more
Category: Banner 2
Category: New Arrivals
Category: Novel
-
Satyam Shivam Sundaram (Ichigo Ichie, Kaizen, Wabi-Sabi)
₹250.00જીવનની દરેક પળને સુખી, સંતોષી અને સાર્થક કેવી રીતે બનાવી શકાય? આધુનિક જીવનની એક મર્યાદા એ છે કે ભૌતિક સફળતાની મેરેથોન દોડમાં આપણે વર્તમાનના સુખ અને સૌંદર્યને ચૂકી જઈએ છીએ. આપણે કહીએ છીએ કે માણસે ક્ષણમાં જીવવું જોઈએ. પણ, કેવી રીતે? તેનો જવાબ જાપાનમાં જીવન જીવવાની... read more
By Raj Goswami
Category: Banner 2
Category: Inspirational
Category: Self Help
-
The Art Of War (Gujarati) (Timeless Bestseller)
₹199.00યુદ્ધ કોઈ પણ હોય- યુદ્ધભૂમિનું કે જીવન જીવવાનું, સંબંધોનું કે સામાજિક પરિસ્થિતિઓનું, કરિયરનું કે પોતાની જાત સાથેનું…દરેક માણસ જે પણ કરે છે તે વિજયી થવા, સફળ થવા માટે કરે છે. પણ, જીતના બે પ્રકાર હોય છે; સશસ્ત્ર અને નિ:શસ્ત્ર, લોહિયાળ અને શાંતિપૂર્ણ. વગર યુદ્ધે વિજય કેમ મેળવવો એ આધુનિક... read more
By Raj Goswami, Sun Tzu
Category: Banner 2
Category: Inspirational
Category: Self Help
-
Theatre Talk
₹150.00પડદા પાછળની દુનિયાને સમજવા માંગતા રસિયાઓ માટે… સૌમ્ય જોશી (102 નોટ આઉટ) અને અભિષેક શાહ (હેલ્લારો) જેવા દિગ્દર્શકોના વિશ્વાસુ સહાયક બનવાથી શરૂ કરી ‘બજાબા’ જેવી એવોર્ડવિનર ફિલ્મની, એવોર્ડવિનર અભિનેત્રી બનવા સુધી જેની યાત્રા રહી છે એવી યુવા પ્રતિભાશાળી અભિનેત્રી ધરા ભટ્ટનું આ પ્રથમ પુસ્તક છે. માનવસંસ્કૃતિના ઉદયકાળથી થિયેટર - દરેક... read more
By Dhara Bhatt
Category: Articles
Category: Banner 2
Category: New Arrivals


















